<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

જામનગરમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો :વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

લાલપુર બાયપાસ રોડ પર રહેતા 35 વર્ષીય યુવક કોરોના સંક્રમિત :23 દર્દીઓ હોમ આઇસોલેશનમાં અને બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગર : જામનગરમાં કોરોનાના વધુ એક કેસ પોઝિરિવ નોંધાયા છે આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 156 થઇ છે જોકે આજે વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે કુલ 131 દર્દીઓ સાજા થયા છે અને હાલમાં 23 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે જયારે બે  દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે  

આજે જામનગરમાંલાલપુર બાયપાસ રોડ પર રહેતા 35 વર્ષીય યુવાનને કોરોના વળગ્ય છે

 

(7:30 PM IST)