તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th June 2025
મોરબીના કંડલા બાયપાસ રોડ પર જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : કંડલા બાયપાસ રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્શોને ઝડપી લઈને એ ડીવીઝન પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે દલવાડી સર્કલ ૨૫ વારીયા પ્લોટ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા શંકર જયંતીભાઈ દેલવાણીયા, ફારૂક ફતેમાંમદ મોવર અને સુરેશ હુશેન ભરવાડિયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૫૦૦ જપ્ત કરી છે.
(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
