તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
કોટડાસાંગાણીનાં કરમાળ પીપળીયા વિજ શોકથી ગાયનું મોત

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી તા. રપઃ તાલુકાના કરમાળ પીપળીયાના બગદડીયા રોડ પર રામભાઇ વજાભાઇ ભરવાડની વાડી પાસે વીજપોલ પાસે વીજકરંટ લાગતા મોત થયું છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
