News of Wednesday, 25th June 2025
જસદણ કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાની વરણીને આવકાર

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૫: જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી સુરેશભાઈ ગીડા, ધીરુભાઈ છાયાણી જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ, ભોળાભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય, અવસરભાઈ નાકિયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, રણજીતભાઈ ગોહિલ પૂર્વ રાજકોટ જિલ્લા પંચાયત સદસ્યશ્રી, બસીરભાઈ પરમાર રાજકોટ જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ચેરમેન, જયેશભાઈ માયાત્રા રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, દિનેશભાઈ હિરપરા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા, શ્રી નીતિનભાઈ ચોહલિયા નગરપાલિકા સદસ્ય શ્રી, જીવણભાઈ ઢોલરીયા, શ્રી ઈકબાલભાઈ પરમાર, વેલજીભાઈ મકવાણા, શ્રી પ્રવીણભાઈ પરમાર, ફેજલભાઈ ચાવડા જસદણ શહેર કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ચેરમેન, રવિભાઈ જીવાણી કોંગ્રેસ અગ્રણી ગીતેશભાઈ અંબાણી, મહેશભાઈ રવૈયા, મહેન્દ્રભાઈ જાદવ કોંગ્રેસ અગ્રણી ખોડાભાઈ ભરવાડ સહિતના લોકોએ આવકારીને શુભેચ્છા પાઠવી છે.(
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
