તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 25th June 2025
ગોંડલના આશાપુરા ડેમમાંથી નગ્ન હાલતમાં યુવકની લાશ મળી

ગોંડલ આશાપુરા ડેમમાં એક ૩૦ થી ૩પ વર્ષના અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. શિવમ સાર્વજનિક સંસ્થા દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહ ઉપર ઇજાના કોઇ નિશાન ન હોવાનું પોલીસે જણાવ્યું હતું અને ઘટના સ્થળેથી મૃતકના કપડા કે વાન મળેલ નથી. પોલીસે ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
