તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 26th June 2025
ગિરનાર રોપ-વે લાંબા સમય બાદ ચાલુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬: ઘણા લાંબા સમયથી બંધ રહેલો રોપવે આજે હવામાન અને પવનની ગતિ ધીમી થતા રોપવે રાબેતા મુજબ આજથી શરૂ થયો છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
