<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જામનગરમાં કોરોનાના ૩ કેસ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: જામનગરમાં ગઈ કાલે કોરોનાના ૩ કેસ નોંધાયા છે. જેમાં પંચવટી સોસાયટી, પટેલ કોલોની, મયુર પાર્કમાં કેસ નોંધાયા છે.

(1:49 PM IST)