<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ધોધમાર વરસાદથી ગોંડલી-ખોડાપીપર તથા રાજકોટના ન્‍યારી-૧ ડેમમાં પોણો ફુટથી ૬ાા ફુટનો વધારો

રાજકોટ-મોરબી-દ્વારકા-જામનગર-સુરેન્‍દ્રનગર જીલ્લાના રર ડેમોમાં નવા પાણી ઠાલવતા મેઘરાજા

 

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં ગઇકાલથી ફરી મધ્‍યમ-ભારે મેઘસવારી જામી છે, ધોધમાર વરસાદને કારણે ગોંડલ પાસેના ગોંડલી ડેમમાં ૬ાા ફુટ, ખોડાપીપરમાં ૪.૯ર ફુટ તથા રાજકોટના ન્‍યારી-૧ ડેમમાં પોણો ફુટનો નોંધનીય વધારો નોંધાયો છે, રાજકોટ જીલ્લાના અન્‍ય ડેમોમાં પણ સારી આવક થયાનું સિંચાઇ ખાતાના અધિકારી સુત્રોએ જણાવ્‍યું હતું.

તેમણે જણાવેલ કે છેલ્લા ર૪ કલાકમાં રાજકોટ-મોરબી-દ્વારકા-જામનગર અને સુરેન્‍દ્રનગર જીલ્લાના રર ડેમોમાં મેઘરાજાએ નવા પાણી ઠાલવ્‍યા છે.

રાજકોટ જીલ્લો

ડેમનું       છેલ્લા ર૪      હાલની

નામ        કલાકમાં     જીવંત

           વધારો સપાટી

           ફુટમાં  ફુટમાં

વેણું-ર     ૧.ર૮   ૦.ર૦

આજી-૩   ૦.૩૯  ૧૬.પ૦

સુરવો     ૦.૪૯  ૧૩.૮૦

ગોંડલી    ૬.પ૬  ૧૧.૭૦

ન્‍યારી-૧   ૦.૮ર  ૧૮.૪૦

ન્‍યારી-ર   ૦.૭   ૧૯.૯૦

ફાડદંગ બેટી       ૧.૭પ ૬.૮૦

ખોડાપીપરી       ૪.૯ર --

લાલપરી  ૦.૧૬   ૧૧.પ૦

કરમાળ    ૧.૬૪   --

મોરબી જીલ્લો

મચ્‍છુ-૧    ૦.૯પ  ર૯.૮૦

બ્રાહ્મણી-ર ૦.૪૯  ૧૧.૮૦

જામનગર જીલ્લો

સસોઇ     ૦.૮પ  ૧ર.૮૦

સપડા     ૦.૩૯  ૧૭.૦૦

ફોફળ-ર   ૪.૧૦  --

ઉંડ-૩      ૧.૬૪   ૩.૩૦

કંકાવટી   ૧.૪૮   ૩.૧૦

ફુલઝર    ર.૪૬  ૧૭.૪૦

ઉમીયાસાગર      ર.૩૦  ૯.૯૦

દ્વારકા જીલ્લો

કાબરકા   ૧.૩૧   --

મીણસાર  ૪.૯ર  --

સુરેન્‍દ્રનગર જીલ્લો

ધારી      ૧.૩૧   ૧૮.૮૦

                 છલોછલ

(11:06 AM IST)