તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 28th June 2025
રાણાવાવના મોકરમાં યુવાનની હત્યા : 3 શખ્શોએ માર માર્યા બાદ યુવાન મૃત્યુ પામ્યો
મિત્રો સાથે કોઈ કારણથી માથાકૂટ થતા રાજુને ત્રણ મિત્રોએ બેસુમાર માર મારતા મોત

પોરબંદર :રાણાવાવના મોકર ગામે રબારી યુવાન રાજુ દાનાભાઇ કોડિયાંતર નામના યુવાનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે
મરનાર રાજુને તેના મિત્રો સાથે કોઈ કારણથી માથાકૂટ થતા રાજુને ત્રણ મિત્રોએ બેસુમાર માર મારતા રાજુનું મૃત્યુ થયું છે
મિત્રોએ ક્યાં કારણોસર માર માર્યો અને રાજુની હત્યા કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
