<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

વિસાવદર બેઠકના પરિણામ બાદ આમ આદમી પાર્ટીને આવકાર અને ભાજપને જાકારો: પંકજ રાણસરીયા

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થતા આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહ સાથે સંગઠનમાં નવું જોમ આવ્યું છે , વિસાવદર બેઠકના પરિણામ બાદ સમગ્ર ગુજરાત ભરના રાજકીય સમીકરણોમા આમ આદમી પાર્ટીને આવકાર અને ભાજપને જાકારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુને વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને કામની રાજનીતિ વધુ મજબૂત બંને તેવું પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું (

(1:15 AM IST)