News of Saturday, 28th June 2025
ધોરાજીમાં બાઇક ચોર ઝડપાયો

ધોરાજીઃ નેશનલ હાઈવે પર વડવાળા હોટલ પાસેથી આદમખાન પઠાણ રે. સામખિયાળી પાસે રહેતા ઈસમે હોટલ પાસે પડેલા એક બાઇક અને મોબાઈલ અને હાઈવે પર બહાર પડેલા ખાટલા પરથી બે મોબાઈલ ઉઠાવી નાસી જતા ધોરાજી તાલુકા પોલીસ અધિકારી જે. પી. ગોસાઈ, દિવ્યરાજ સિંહ પઢિયાર સહિત ટીમ હ્યુમન સોર્સીસ દ્વારા આરોપી ને ઝડપી પાડી બાઇક મોબાઈલ સહિત મુદામાલ કબ્જે કર્યો હતો. (તસવીરઃ કિશોર રાઠોડ)
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
