<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

જસદણમાં અષાઢી બીજે પરષોત્તમભાઈ રૂપાલાએ જયતાબાપુને નમન કર્યા

જસદણઃ અષાઢીબીજ ના દિવસે રાજકોટ જિલ્લા સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ સજોડે સમાધીસ્‍થ સંત જયતાબાપુને નમન કરી પુણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું. તેઓ જસદણ  ચેમ્‍બર ઓફ કોમર્સ, નગરપાલિકા, જસદણ શહેર ભાજપ પ્રમુખ સહિત નગરસેવકો પુર્વ અને વર્તમાન નગરસેવકો સહિત મોટાભાગના રાજકીય સામાજિક આગેવાનોને મળી રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.(તસ્‍વીરઃ હુસામુદ્દીન કપાસી-હિતેશ ગોસાઈ- જસદણ)

(10:49 AM IST)