<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

દ્રારકા ના પટેલકા બેરાજા લાંબા ગાંગડી પોરબંદર ના મિયાણી કુણવદર બાખરાળા આણાંદ કેવડિયા ડભોઈ જામખંભાળિયાના સોનારડી ભાતેલ જામ રાવલ ભોગાત ટૂંપણી માં મેધાની બહબહાટી

દ્વારકા પોરબંદર જામનગર અને કચ્છ ના અખાત ની આસપાસ ના વિસ્તારમાં સાંજ સુધી માં ભારે વરસાદ પડવાની સંભાવના : ગુજરાત ના બાકીના વિસ્તારો માં હળવા થી મધ્યમ ઝાપટા પડશે મોટા ભાગ ના વિસ્તારો માં ઉઘાડ નીકળશે

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૮ : આ લખાય છે ત્યારે 2:45 વાગ્યા સુધીમાં દ્રારકા ના પટેલકા બેરાજા લાંબા ગાંગડી પોરબંદર ના મિયાણી કુણવદર બાખરાળા આણાંદ કેવડિયા ડભોઈ જામખંભાળિયાના સોનારડી ભાતેલ જામ રાવલ ભોગાત ટૂંપણી માં મેધાએ બહબહાટી બોલાવી છે.

 દ્વારકા પોરબંદર જામનગર અને કચ્છ ના અખાત ની આસપાસ ના વિસ્તારમાં સાંજ સુધી માં ભારે વરસાદ પડવાની સંભાવના 

ગુજરાત ના બાકીના વિસ્તારો માં હળવા થી મધ્યમ ઝાપટા પડશે મોટા ભાગ ના વિસ્તારો માં ઉઘાડ નીકળશે 

તારીખ ૨૯/૬/૨૫ ના ખંભાત ના અખાત અને દક્ષિણ ગુજરાત માં ભારે અને અમુક સ્થળો એ અતિભારે વરસાદની શક્યતા છે.

(3:32 PM IST)