તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 30th June 2025
ગૌવંશ ક્ષેત્રે વધુ સફળ થવા પરંપરા અને વિજ્ઞાનને સાથે જોડી કાર્ય કરવુ જરૂરી : ડો. હિતેશ જાની
શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા દેશી ગૌવંશ યુનીવર્સીટીના કુલપતિ ડો.હિતેશભાઈ જાનીનું કચ્છી પાઘડી, શાલ પુષ્પ અને મોમેન્ટો દ્વારા અભિવાદન : ગૌસંરક્ષણ અને ગૌસંવર્ધન ક્ષેત્રે સૌના સહિયારા પ્રયાસો અને રચનાત્મક અભિગમ સાથે આગળ વધી સારૂ કાર્ય કરવાની ખેવના દર્શાવી

(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
