તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
મોટી મારડ ગામ બંધ

ધોરાજીઃ મોટીમારડ ગામે ગેરકાયદેસર લાકડાં કાપતાં રોકવા માટે ઉપ સરપંચ અને ચાલું સદસ્યના પતિ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવ્યો અને આ ઘટનાને લઇને મોટી મારડ ગામ સ્વયંભુ બંધ કરવામાં આવેલ અને જયાં સુધી આવાં માથાભારે શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે. ત્યારની તસ્વીર.(તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)(
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
