News of Monday, 30th June 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં 4 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવાનો રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય
હર્ષદપુર, શક્તિનગર,ધરમપુર અને રામનગરના વિસ્તારોનો ખંભાળિયામાં સમાવેશ કરાયો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં 4 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવાનો રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે.
હર્ષદપુર, શક્તિનગર,ધરમપુર અને રામનગરના વિસ્તારોનો ખંભાળિયામાં સમાવેશ કરાયો છે. આ નિર્ણયથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે રાજ્ય સરકારમાં આ અંગે ઘણા સમયથી ગતિ ચાલુ હતી જેને આજે મંજૂરીની મહોર મારવામાં આવી છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
