<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

જામનગરમાં આજે ફરી કોરોનાનો નવો એક કેસ નોંધાયો

રણજિતનગર વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયા: હાલમાં કુલ સાત કેસ એક્ટિવ:તમામ દર્દીઓ હોમ આઇસોલેટ

જામનગરમાં આજે ફરી કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે. રણજિતનગર વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ જામનગરમાં કોરોનાના કુલ સાત કેસ એક્ટિવ છે. તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે.

 

(7:14 PM IST)