તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
જુનાગઢમાં ઝાપટાંથી માંડી અઢી ઇંચ ઇંચ વરસાદ
માણાવદરમાં અઢી ઇંચ, જૂનાગઢ , ભેસાણ ,વિસાવદર અને મેંદરડામાં બે-બે ઇંચ ,વંથલીમાં દોઢ ઇંચ વરસાદ : કેશોદ,માંગરોળ અને માળીયા હાટીનામાં ઝાપટા

( વિનું જોશી દ્વારા ) જુનાગઢ: જુનાગઢ જિલ્લામાં સાંજના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ઝાપટાંથી 2|| ઇંચ વરસાદ વરસ્યો છે
આજે સાંજે છ વાગ્યા સુધીમાં જિલ્લાના માણાવદર 2|| ઇંચ,વંથલી 1|| ઇંચ ,જુનાગઢ 2 ઇંચ ,ભેસાણ 2 ઇંચ ,વિસાવદર 2 ઇંચ,મેંદરડા 2 ઇંચ ,કેશોદ .માંગરોળ અને માળીયા હાટીના ઝાપટાં પડ્યા છે
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
