<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ: ભૂતવડ, ફરેણી અને તોરણીયા ગામમાં ભારે વરસાદ

ગુંદાળા અને નાની પરબડી સહિતના ગામોમાં વરસાદી માહોલ

ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ. ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો 

શોરજીના . ગેલેક્સી ચોક અને સ્ટેશન રોડ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો . વરસાદને પગલે મુખ્ય રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા 

  ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જયારે ભૂતવડ, ફરેણી અને તોરણીયા ગામમાં ભારે વરસાદ પડ્યો હતો  ગુંદાળા અને નાની પરબડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો .

 


 

(9:04 PM IST)