હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 30th June 2025
મોરબીના રવાપર રોડ પર પાણી ભરાયેલા ખાડામાં કાર ફસાઈ.
HDFC બેંક વાળી શેરીમાં ઘનશ્યામ ડેરીની બાજુમાં એક કાર પાણી ભરેલા ખાડામાં ફસાઈ ગઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના રવાપર રોડ પર પાણીમોરબીમાં વરસાદ પડતાં જ ઠેર ઠેર ખાડાઓમાં પાણી ભરાય રહેવાની સમસ્યા સામે આવી રહી છે. આ ખાડામાં અનેક વખત નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે આજ રોજ મોરબીના રવાપર રોડ પર HDFC બેંક વાળી શેરીમાં ઘનશ્યામ ડેરીની બાજુમાં એક કાર પાણી ભરેલા ખાડામાં ફસાઈ હતી. રસ્તાની બાજુમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી પસાર થતી કારનું એક ટાયર ખાડામાં ફસાઈ ગયું હતું. જો કે મહામહેનતથી કારને બહાર કાઢી હતી.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
