તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
જામનગર અણદાબાવા ચકલા વિસ્તારમાં સીસી રોડના કામનું નિરીક્ષણ કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

જામનગરઃ બાવા ચકલા વિસ્તારમાં ચાલતા સીસી રોડના કામના સ્થળે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૯ માં સીસી રોડની કામગીરી ચાલી રહી છે. જે કામ ગુણવતા યુકત થાય છે, કે કેમ? તે અંગેની ચકાસણી કરવા કોર્પોરેટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા એ કામના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. આ સમયે સાઇટ ઇજનેરને પણ સાથે રાખવામાં આવ્યા હતા, અને તેમની પાસેથી કામની વિગતો પણ મેળવી હતી.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
