<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd July 2025

મોરબીના મહિલા અગ્રણી દ્વારા પિતાની પુણ્યતિથિ નિમિતે ઝુંપડપટ્ટીમાં ફ્રૂટ વિતરણ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને ભાજપ  મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલાના પિતાજીની બીજી વાર્ષિક પુણ્યતિથી નિમિતે અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં જઈને ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યુ.હતું 

(12:41 AM IST)