તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
જામનગર જિલ્લાના જોડીયામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ :જુઓ વિડીયો
ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

( સંજય ડાંગર દ્વારા)ધ્રોલ : જોડીયા માં બે કલાક માં ૭૦ મી.મી વરસાદ ખાબક્યો હતો. સર્વત્ર પાણી.. પાણી ફરી વળ્યા છે. આજે સવારે 10 થી 12:00 વાગ્યા સમય દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો બે કલાકમાં 70 મીમી વરસાદ ખાબકતા પાણી પાણી ફરી વળ્યાં હતા.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
