<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

ગોંડલ પંથકમાં સવારથીજ વરસાદી માહોલ જામ્યો : ગોંડલમાં ધોધમાર વરસાદ

ગોંડલ પંથકમાં સવારથીજ વરસાદી માહોલ જામ્યો છે.ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:46 PM IST)