તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ગાંધીધામમાં મેઘરાજાની તડાફડી ૩ ઇંચ વરસાદને પગલે રેલવે સ્ટેશન પાસે પાણી ભરાયા, ભચાઉ હાઇવેના રસ્તે પાણી ભરાતા ટ્રાફિક જામ: જુઓ વિડિઓ
હવામાન વિભાગની ભારે આગાહીને પગલે કલેક્ટર દ્વારા લોકોને સાવધ રહેવા અપીલ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : ભારે વરસાદની આગાહી અને એલર્ટ વચ્ચે કચ્છના ગાંધીધામમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ખાસ કરીને રેલવે સ્ટેશન પાસે પાણી ભરાતા ટ્રેન પકડવા માંગતા પ્રવાસીઓ હેરાનગતિ ભોગવી રહ્યા છે. તો પાણી ભરાવાથી ભચાઉ હાઇવે ઉપર ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી લાઇનો છે. અન્યત્ર ગાજવીજ તેમ જ ગોરંભાયેલા આકાશ વચ્ચે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સાવધ રહેવા અપીલ કરાઈ છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
