<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ટંકારાના બંગાવાડી ગામના મહિલાને વવાણીયા ગામે કાચા રસ્તે બાઈક સ્લીપ થતા ઇજા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારા તાલુકાના બંગાવડી ગામના કંચનબા વાસુદેવસિંહ જાડેજા (51)ને વાહન અકસ્માતે ઈજા થતા સારવાર માટે દવાખાને લવાયા હતા. તેઓ બાઈક પાછળ બેસીને જતા હતા.ત્યારે ગામના શિવ મંદિર પાસે બાઈકમાંથી પડી જતા ઈજા પામ્યા હતા. જયારે માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામે કાચા રસ્તે બાઈક સ્લીપ થતા બાઈક પાછળ બેઠેલા ગહેમતબેન ઈશાભાઈ પઠાણને ઇજા પહોંચી હતી 

(1:13 AM IST)