તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 4th July 2025
6 જુલાઈએ મોરબીમાં રાજનગર યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ
પંચાસર રોડ પર આવેલી રાજનગર સોસાયટીમાં આવેલા હનુમાનજીના મંદિરે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી નિઃશુલ્ક રોપા અપાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી તારીખ 6 જુલાઈ ને રવિવારના રોજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા વૃક્ષોના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. મોરબીના પંચાસર રોડ પર આવેલી રાજનગર સોસાયટીમાં આવેલા હનુમાનજીના મંદિરે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી નિઃશુલ્ક રોપા આપવામાં આવશે. તો આ રોપા વિતરણનો લાભ લેવા વહેલા તે પહેલાના ધોરણે મોરબીવાસીઓને રાજનગર યુવા ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
