તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૬ જીલ્લાના ૪૩ ડેમો ઉપર ધોધમાર વરસાદઃ ૦ાાથી ર૧ાા ફુટ નવા પાણીની આવક
રાજકોટના ભાદર-આજી-૧, ન્યારી-૧માં નજીવો વધારોઃ અનેક ડેમો પ૦ ટકાથી વધૂ ભરાયા : ૮ ડેમોના દરવાજા ખોલાયાઃ ઉપલેટાનો મોજ ડેમ ૭૦ ટકા ભરાઇ ગયો

રાજકોટ, તા. ૪: મેધરાજાએ જગતના તાતને-પ્રજાને ખુશખુશાલ કરી દિધા, સાથો સાથ ડેમો ઉપર પણ હેત વરસાવ્યું છે, રાજકોટ, પોરબંદર, દ્વારકા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર જીલ્લાના ૪૩ ડેમો ઉપર ર૪ કલાકમાં ધોધમાર વરસાદ વરસાવી દિધો છે, તો સાથોસાથ ૦ાા થી ર૧ાા ફુટ નવા પાણીની મબલખ આવક ઠાલવી દિધી છે. રાજકોટના ત્રણ મહત્વના આજી-૧, ભાદર-૧ અને ન્યારી-૧ ડેમમાં નજીવો વધારો થયો છે, ભાદરની અને આજીની સપાટી ર૩ ફુટને વટાવી ગઇ છે, ન્યારી-૧ ની સપાટી ૧૮ાા ફુટે પહોંચી છે, રાજકોટ માર્કેટ યાર્ડ પાસે આવેલ લાલપરીમાં ૧ાા ફુટ નવા પાણીની આવક થઇ છે. ૮ ડેમોમા દરવાજા ખોલાયા છે, આ ઉપરાંત ઉપલેટાનો મોજ ડેમ ૭૦ ટકા ભરાઇ ગયો છે. ડેમની વિગતો આ મુજબ છે.
રાજકોટ જીલ્લો
ડેમનું છેલ્લા ર૪ હાલની જીવંત
નામ કલાકમાં સપાટી ફુટમાં
વધારો
ફુટમાં
ભાદર ૦.૧૬ ર૩.૬૦
મોજ પ.૦૦ ૩પ.પ૦
ફોફળ ર.૮ર ૧૩.૧૦
વેણુ-ર ૧૩.ર૯ ૧પ.૯૦
આજી-૧ ૦.૩૩ ર૩.૬૦
આજી-૩ ૦.૯ર ર૦.૭૦
સોડવદર ૧૦.૧૭ ૧પ.૯૦
સૂરવો ૦.૧૬ ૧૪.૧૦
ડોંડી ૩.૯૪ ૦.૭૦
ન્યારી-૧ ૦.૧૬ ૧૮.પ૦
મોતીસર ૧.૬૪ ૬.૬૦
લાલપરી ૧.૩૮ ૧ર.૯૦
છાપરવાડી-ર પ.પ૮ ૬.૦૦
ભાદર-ર ૦.૧૬ રર.૭૦
મોરબી જીલ્લો
મચ્છુ-૧ ૦.૪૯ ૩૧.૪૦
મચ્છુ-ર ૦.ર૦ ૧૬.ર૦
ડેમી-ર ૦.૩૩ ૮.૪૦
જામનગર જીલ્લો
સસોઇ ર.૮પ ૧૭.૭૦
પન્ના ૦.૪૩ ૧૦.૦૦
ફુલઝર-૧ ૦.૩૩ ર૦.૪૦
સપડા ૦.પર ૧૭.૬૦
ફુલઝર-ર ર૧.૧૬ ૭.ર૦
વિજરખી ૧.૦ર ૧૮.૭૦
ડાઇમીણસાર ૦.૧૦ --
આજી ૩.૪૪ --
ઉંડ-૧ ર.૧૩ ૧૭.૬૦
વાડીસંગ ૧.૯૪ ૧૦.પ૦
ફુલઝર ર.૩૩ ર૧.ર૦
(કો.બા.)
રૂપાવટી ૧પ.૦૦ ૩.૪૦
રૂપારેલ ૦.૬૬ ૯.૭૦
સસોઇ-ર ર.૬ર ર.૬૦
દ્વારકા જીલ્લો
વર્તુ-૧ ૪.ર૭ ---
વતુ-ર ૦.૯૮ ૬.૧૦
સોનમતી ૯.પ૧ ૧૪.૪૦
વેરાડી-૧ ૧૬.૭૩ ૮.પ૦
કાબરકા ૭.૭૧ ૦.પ૦
વેરાડી-ર ૧૩.૬ર ૧૩.૩૦
મીણસાર ૧૩.૪પ ૧૩.પ૦
સુરેન્દ્રનગર
ફલકુ ૦.૧૬ ૮.૪૦
મોરસેલ ૦.૯૮ ૮.પ૦
ત્રિવેણી ઠાંગા ૦.૧૬ ૧૭.૧૦
ઓવરફલો
લીંબડી- ૦.૩૩ ૮.૪૦
ભોગાવો-ર
પોરબંદર જીલ્લો
સોરઠી ૦.૬૯ ૬.પ૦
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
