<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

જામનગરમાં જોરદાર વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ ;જામનગરમાં છેલ્લી દસ મિનિટથી જોરદાર વરસાદ શરૂ થયો છે આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાઈ ગયા બાદ બપોરના 12:00 વાગ્યાથી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:00 PM IST)