News of Friday, 4th July 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ : ખંભાળિયામાં ધીમીધારે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.આ લખાય છે ત્યારે બપોરે 12:30 વાગ્યે
ખંભાળિયામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત દ્વારકા અને ભાણવડમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
