<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માગ્‍યા મેઘ વરસ્‍યા : સવારે ધુપ-છાંવ

જામકંડોરણામાં સાડા પ, જોડીયા-૪, લાલપુરમાં પોણા ૪ , જામજોધપુરમાં સાડા ૩ , માણાવદર-ચુડા-વઢવાણ-વંથલી-કાલાવડમાં ૩ ઇંચ વરસાદ પડયો

(1:49 PM IST)