તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
રાષ્ટ્રીય પેપરબેગ દિવસે એટલે બેગલેસ દિવસે આવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી તા, 12 જુલાઈ રાષ્ટ્રીય પેપરબેગ દિવસ, શનિવાર એટલે બેગલેસ દિવસે ” આવો ‘વેસ્ટ માંથી ( સર્વશ્રેષ્ઠ) બેસ્ટ બનાવીએ એટલે કે.. આપની સ્કૂલ માં ( સ્વનિર્ભર) આત્મનિર્ભર બનવાની તાલીમ મેળવો
ઉદ્દેશ:- ઘર માં રહેલ વેસ્ટ કાગળ, કાપડ, ઊન ની દોરી, પ્લાસ્ટીક બોટલ વગેરે માંથી ગૃહ સુશોભન ની વસ્તુઓ બનાવવી
મુખ્ય ઉદ્દેશ:- આ સ્પર્ધા નો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ માં રહેલ કલા- કૌશલ્ય અને સર્જનાત્મક શક્તિ ને બહાર લાવવાનો અને સ્વનિર્ભર બનાવવાનો છે.
“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજીત ” આવો વેસ્ટ માંથી બેસ્ટ બનાવીએ સ્પર્ધા નું આયોજન આપની સ્કૂલ માં કરીએ
ઘર માં રહેલ વેસ્ટ કાપડ, કાગળ, ઉન ની દોરી, ખાલી બોટલ જેવી વેસ્ટ વસ્તુઓ માંથી ગૃહ સુશોભન ની બેસ્ટ વસ્તુઓ બનાવીએ
આ સ્પર્ધા નો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ માં રહેલ કલા-કૌશલ્ય અને સર્જનાત્મક શક્તિ ને બહાર લાવવાનો અને સ્વનિર્ભર બનાવવાનો છે.
“વેસ્ટ માંથી સર્વશ્રેષ્ઠ (બેસ્ટ ) ગૃહ સુશોભન ની વસ્તુઓ બનાવીએ સ્પર્ધા.
સ્કૂલ નું નામ
ગામ- સરનામુ
સ્પર્ધા નો સમય:- એક કલાક
આ વેસ્ટ માંથી સર્વશ્રેષ્ઠ બનાવીએ સ્પર્ધા ભાગ લીધેલ વિધાર્થીઓ માંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્પર્ધકો ને “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી તરફ થી સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવા માં આવશે.
સ્કૂલ નુ નામ-સરનામુ
ભાગ લીધેલ વિધાર્થીઓ ની સંખ્યા:-
સ્કૂલ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર
પ્રથમ શ્રેષ્ઠ
દ્વિતિય શ્રેષ્ઠ
તૃતિય શ્રેષ્ઠ
સ્પર્ધકો નાં નામ-ધોરણ તથા કલાકૃતિઓ ની વિગત
“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. ૨૦૨ મોરબી ખાતે મોકલી આપો અને મેળવો સિલ્ડ તથા પ્રમાણપત્ર
ઉપરોક્ત વિગત નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર 98249 12230 / 97279 86386 પર મોકલી આપો.
દિપેનભાઈ ભટ્ટ
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર )ગાંધીનગર પ્રેરિત ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર , ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
