તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th July 2025
ભાવનગરના ગારીયાધારમાં તબિબનો આપઘાત કરતા ચકચાર
મૂળ પાલીતાણા તાલુકાના ભાદાવાવના રહેવાસી ડોક્ટર ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં પ્રેક્ટિસ કરતા હતાં.

ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં ડોક્ટરે આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. નટુભાઈ ગોહિલ નામના ડોક્ટરે આપઘાત કેમ કર્યો તેનું કારણ હજી અકબંધ છે. મૂળ પાલીતાણા તાલુકાના ભાદાવાવના રહેવાસી ડોક્ટર ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં પ્રેક્ટિસ કરતા હતાં.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
