<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

જસદણમાં ભુગર્ભ ગટરમાં ગાબડુ પડતા ભાજપનો ઝંડો અપક્ષ સદસ્‍યએ મુકી દીધો

 

(હુસામુદ્દીન કપાસી-હિતેશ ગોસાઇ  દ્વારા) જસદણ તા. પ :..   થોડા સમય પહેલા કરોડો રૂપિયાના ખર્ચે શહેરના ચિતલીયારોડ પર નવા બનાવેલ રોડના ભુગર્ભ જોડાણમાં અકસ્‍માત સર્જાય એવો ખાડો પડી જતાં આ અંગે આ વિસ્‍તારના અપક્ષ સભ્‍ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ ભાજપનો ઝંડો ફરકાવી લોકોને સાવધાન કરતાં ભારે કુતૂહલ સર્જાયું હતું  જસદણમાં થોડાં વરસાદમાં પાણી ભરાઈ અને ચોમેર રોડમાં ખાડાઓ અંગે ખુદ ભાજપના સભ્‍યો જ બળાપા કાઢી રહ્યાં છે.

(2:07 PM IST)