<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

હરિયાણાના મુખ્‍યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્‍દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરનું જામનગર આગમન

 

જામનગર, હરિયાણાના મુખ્‍યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્‍દ્રીય મંત્રી તથા હરિયાણાના પૂર્વ મુખ્‍યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું જામનગર આગમન થયું હતું. જ્‍યાં જામનગરના જિલ્લા કલેક્‍ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શારદા કાથડ, એરપોર્ટ ડાયરેક્‍ટર ડી.કે.સિંહ સહિતના મહાનુભાવોએ તેમ સ્‍વાગત કરી આવકાર્યા હતા, ત્‍યારની તસ્‍વીર

(11:33 AM IST)