<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

મોરબીના પીપળી ગામે ટીસીમાં શોર્ટ આવતા આખલાનું મોત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના પીપળી ગામે શાંતિનગર વિસ્તારમાં ટીસીમાં શોર્ટ આવતા એક ખુટિયાનું મોત થયું છે. રસ્તાની બાજુમાં જ ટીસીનો પોલ છે અહીં કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

(6:30 PM IST)