News of Saturday, 5th July 2025
મોરબી રામધન આશ્રમના મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીએ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી
રામધન આશ્રમના શ્રી શ્રી 1000 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં ચાર ધામ ખાતે સત્સંગ, કથા કરીને પરત ફર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : હાલ ચાર ધામ યાત્રા ચાલી રહી છે અને ભક્તોનો ઘસારો બદ્રીનાથ અને કેદારનાથ સહિતના ધામોમાં જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામ યાત્રા પૂર્ણ કરી છે.
મોરબી રામધન આશ્રમના મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીએ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી છે રામધન આશ્રમના શ્રી શ્રી 1000 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં ચાર ધામ ખાતે સત્સંગ, કથા કરીને પરત ફર્યા છે ત્યારે સેવકોએ શુભેચ્છાઓ પાઠવી છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
