તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં વીજશોક લાગતા અજાણ્યા યુવાનનું મોત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહેન્દ્રનગર ગામની સીમમાં અજાણ્યા આશરે ૩૦ વર્ષીય પુરુષને વીજશોક લાગતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં ગત તા. ૦૫ ના રોજ અજાણ્યા પુરુષ આશરે ૩૦ વર્ષનાને વાડી સામે આવેલ જીઇબીના ટીસીમાં કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
