<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

વિસાવદરના માજી ધારાસભ્ય ધીરૂભાઈ રીબડીયાની સુપુત્રી રેખાબેનનુ અવસાન : સોમવારે બેસણુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરના માજી ધારાસભ્ય ધીરૂભાઈ ફૂલભાઈ રીબડીયાની સુપુત્રી તથા જિલ્લા પંચાયત-જૂનાગઢના પૂર્વ સદસ્ય જીતુભાઈ રીબડીયા તથા વિસાવદર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રાજ રીબડીયાના બહેન રેખાબેન હિંમતભાઈ સાવલિયા (ઉ.વ.૫૮)નુ સુરત મુકામે અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા. ૦૭-૦૭-૨૦૨૫ સોમવારના રોજ બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૬:૦૦ કલાક સુધી સ્થળ: પટેલ સમાજ-વિસાવદર ખાતે રાખેલ છે. જીતુભાઈ ધીરુભાઈ રીબડીયા (મો.94264 23545), રાજભાઈ ધીરુભાઈ રીબડીયા (લાલભાઈ) (મો.99133 87987).

(7:10 PM IST)