<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

રાજકોટના લાલપરીને છલકાવામાં ૧ાા ફુટ બાકી સપાટી ૧૩ાા ફુટે પહોંચીઃ પોરબંદરનો સોરઠી ઓવરફલો

ર૪ કલાકમાં ૪ જીલ્લાના ૧૯ ડેમોમાં નવા પાણી ઠાલવતા મેઘરાજા

 

રાજકોટ તા. ૩ :.. સૌરાષ્‍ટ્રમાં મેઘરાજાની મધ્‍યમ-ભારે વરસાદની કૃપાથી અનેક ડેમો જીવંત બની ગયા છે, રાજકોટના મહત્‍વના એવા લાલપરી ડેમમાં ૦.૩૯ ફુટ પાણીનો વધુ વધારો થતા ડેમની હાલની સપાટી ૧૩ાા ફુટે પહોંચી છે, ડેમને છલકાવામાં હવે માત્ર ૧ાા ફુટ બાકી રહ્યું છે, ૧પ ફુટે આ ડેમ ઓવરફલો થાય છે.

આ ઉપરાંત પોરબંદરનો સોરઠી ડેમ એક રાતમાં ઓવરફલો થયો છે, આ ડેમ ૧૮.૯૦ ફુટે છલકાઇ ગયાનું સિંચાઇ ખાતાના સુત્રોએ ઉમેર્યુ હતું. છેલ્લા ર૪ કલાકમાં ૪ જીલ્લાના ૧૯ ડેમોમાં ૦ાા થી ૧ાા ફુટ નવુ પાણી મેઘરાજાએ ઠાલવ્‍યાનું નોંધાયું છે.

રાજકોટ જીલ્લો

ડેમનું   છેલ્લા ર૪       હાલની જીવંત

નામ    કલાકમાં         સપાટી ફુટમાં

         થયેલો

         વધારો ફુટમાં

          ફુટમાં

મોજ      ૦.૪૩   ૩૬.૪૦

આજી-૩   ૦.૭૯  ર૩.૪૦

ન્‍યારી-૧  ૦.૧૬   ૧૮.૯૦

ન્‍યારી-ર  ૦.૩૩   ૧૯.૪૦

ફાડદંગ બેટી      ૧.૩૧   ૮.૧૦

લાલપરી  ૦.૩૯   ૧૩.પ૦

મોરબી જીલ્લો

મચ્‍છુ-૧   ૦.૩૦   ૩૩.૩૦

મચ્‍છુ-ર   ૦.૪૩   ૧૯.૦૦

ડેમી-૧    ૦.ર૦   પ.૪૦

ડેમી-ર    ૦.૩૩   ૮.૭૦

જામનગર જીલ્લો

સસોઇ    ૦.૭પ  ૧૮.પ૦

ફુલઝર-ર ૧.૪૮   ૧૦.ર૦

ડાઇમીણસાર      ૦.ર૦  ૦.૮૦

આજી-૪  ૦.૩૩   ---

સસોઇ-ર  ૧.૧પ   ૯.૦૦

દ્વારકા જીલ્લો

ઘી        ૦.ર૩   ૧૧.૪૦

વર્તુ-ર    ૦.૯૮   ૧૦.૦૦

વેરાકી-ર  ૦.૬૬   ૧પ.૧૦

મીણસાર  ૦.૧૬   ૧૪.૮૦

પોરબંદર જીલ્લો

સોરઠી    --      ૧૮.૯૦

                   ઓવરફલો

(11:08 AM IST)