<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ભારે વરસાદને પગલે કચ્છ કલેક્ટરનું જાહેરનામુ: પાણી ભરેલા ડેમ, તળાવ કે નદી, નાળા કોઝ વેથી દૂર રહેજો

જિલ્લાના તમામ તાલુકાઓના ડેમ, તળાવો, નદી. નાળા અને કોઝ વેથી દૂર રહેવા અપીલ કરી

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છમાં ભારે વરસાદને પગલે ભરાયેલા પાણીથી સાવધ રહેવા જિલ્લા કલેક્ટરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓના ડેમ, તળાવો, નદી. નાળા અને કોઝ વેથી દૂર રહેવા અપીલ કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે.


 

(7:11 PM IST)