<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો- ઓપરેટિવ બેન્કસ ફેડરેશનમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા

રાજકોટ : નાના માણસની મોટી બેંક એટલે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો- ઓપરેટિવ બેન્કસ ફેડરેશનમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયેલા છે તેઓ બિનહરીફ ચૂંટાય આવતા તેઓને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મિત્રો શુભેચ્છકો તરફથી  અભિનંદન પાઠવાઈ રહ્યા છે 

(8:27 PM IST)