તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
ઉપલા દાતાર કાલે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૯: જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યામાં આગામી તારીખ ૧૦ અને ગુરુવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવા જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે ૧૦:૦૦ વાગે બંને ગુરુવર પુજય પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન અને બપોરે મહાપ્રસાદનું આયોજન તેમજ રાત્રીના ભજન સંધ્યા સંતવાણી ના કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો ભજનની રમઝટ બોલાવશે તો આ પ્રસંગે સર્વે દાતાર પ્રેમી અને દાતાર સેવકોને પધારવા મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
