તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
ધ્રોલ પી.ટી.જાડેજાના સમર્થનમા હરધોળ રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.
પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રાજકીય દોરવણીવાળી કિન્નાખોરી ભરી ખોટી કાર્યવાહી અટકાવવા માગણી

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : રાજકોટના ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજા ની તાજેતરમાં ધમકીના કેસમાં ધરપકડ બાદ તેના સામે પાસાની કાર્યવાહી કરીને જેલમાં મોકલવાની ઘટનાના વિરોધમાં આજે ધ્રોલ જોડિયા રાજપુત સમાજ દ્વારા રેલી યોજી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રાજકીય દોરવણીવાળી કિન્નાખોરી ભરી ખોટી કાર્યવાહી અટકાવવા માગણી કરીને આંદોલનની ઉગ્ર ચિમકી આપી હતી
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
