<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

મહિલા ઇજાગ્રસ્ત થતા સરવાર અર્થે ખસેડાઇઃ૧૨૦ જેટલા કન્ટેનર અટકાવી તપાસ કરવામાં આવી છે આ તપાસમાં કેમિકલની આડમાં ડીઝલ આયાત કરાયું હતું

કચ્છ,તા.૧૦

કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગ દ્વારા ૧૨૦ જેટલા કન્ટેનર અટકાવી તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં કેમિકલની આડમાં ડીઝલ આયાત કરાયું હતું. મિસ ડિક્લેરેશન દ્વારા ડીઝલ આયાત કરવામાં આવી રહી હતી. DRI વિભાગે તપાસના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.  મુન્દ્રા પોર્ટ પર આની પહેલા પણ ઘણી ચીજો ઝડપાઈ હોવાની ઘટનાઓ સામે આવી ગઈ છે. આ સિવાય ઘણીવાર પ્રતિબંધક ચીજોની ઘૂસણખોરી ગુજરાતના અન્ય બંદરો પરથી થવાની ઘટનાઓ સામે આવી છે. સુરક્ષા એજન્સીઓની સતત ચાંપતી નજર આવા તત્વો અને તેમની હિલચાલ પર હોય છે. મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગ દ્વારા ૧૨૦ જેટલા કન્ટેનર અટકાવી તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં કેમિકલની આડમાં ડીઝલ આયાત કરાયું હતું.મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ૧૨૦ જેટલા કન્ટેનર અટકાવી તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં કેમિકલની આડમાં ડીઝલ આયાત કરાયું હતું. મિસ ડિક્લેરેશન દ્વારા ડીઝલ આયાત કરવામાં આવી રહી હતી. DRI વિભાગે તપાસના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(10:04 PM IST)