<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

કુતિયાણામાં રસ્‍તાઓનું રીપેરીંગ

 

પોરબંદરઃ માર્ગ મકાન વિભાગ દ્વારા કુતિયાણા શહેરમાંથી પસાર થતાં રોડ વરસાદ અને સતત વાહનોની અવરજવરના કારણે શહેરના રસ્‍તાના થયેલા નુકસાન બાદ પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલ પેચવર્ક કરવામાં આવ્‍યું છે. માર્ગ મકાન વિભાગએ ક્ષતિગ્રસ્‍ત રોડ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તે તસવીર.

(11:23 AM IST)