News of Friday, 11th July 2025
જામજોધપુર નજીક ઉમિયાસાગર ડેમ પાસેનો પુલ જર્જરીતઃ કોંગ્રેસની રજુઆત

જામજોધપુર, તા. ૧૧ : જામજોધપુર તાલુકાના ઉમિયા સાગર પાસે બીજા નંબરનો બાયપાસ પુલ અતિ જર્જરીત હાલતમાં હોય ચારેકોર ખાડા ખડબચડા હોય અને વાઇબ્રેટ થતો હોય પુલ ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના હોય જીવનું જોખમ હોય તંત્ર દ્વારા યોગ્ય તપાસ કર વડોદરા પાદરા જંબુસર જેવો ભયંકર અકસ્માત સર્જાય તે પહેલા આ પુલ નવો બનાવવા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કૃપાબા જાડેજા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઇ કંટારીયાએ માંગ કરી છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
