<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ગુરૂપૂર્ણિમા નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિર તથા પવિત્ર ગોમતી સ્‍નાનમાં ઉમટયું ભકતોનું ઘોડાપુર

 

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧૧: દ્વારકાધીશ જગતમંદિરે આજરોજ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે સવારથી જ ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું. પરંપરા અનુસાર સૌપ્રથમ દ્વારકાધીશ મંદિર નજીક આવેલ પવિત્ર ગોમતી નદીમાં સ્‍નાન કરી હજારોની સંખ્‍યામાં ભાવિકો છપ્‍પન સીડી સ્‍વર્ગદ્વારથી જગત મંદિરમાં પ્રવેશી ઠાકોરજીના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(12:12 PM IST)