News of Saturday, 12th July 2025
મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પંડ્યાના ભાઈ રાજેશભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન:શનિવારે સ્મશાનયાત્રા
સવારે 7-30 વાગ્યે સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન આનંદનગર શનાળા બાયપાસથી નીકળી પંચાસર ચોકડી સ્મશાન ગૃહે જશે.

મોરબી : મૂળ વવાણીયા નિવાસી હાલ મોરબી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજેશભાઈ હિંમતલાલ પંડયા (ઉંમર વર્ષ 56) નુ આજરોજ તા. 11 જુલાઈ ના રોજ અવસાન થયેલ છે.તેઓ મનોજભાઇ, પંકજભાઈ અને પરેશભાઈના ભાઈ,ઉર્વશી અને દેવાંશના પિતાશ્રી તેમજ ડો હિમશીખા, વિશાખા,યશવી અને પ્રિયાંશના કાકા,અને વસંતરાય રાવલ (રાજકોટ)ના જમાઈ તેમની સ્મશાન યાત્રા આવતીકાલે શનિવારે સવારે 7.30 (સાડા સાત વાગ્યે ) વાગ્યે તેમના નિવાસસ્થાન આનંદનગર શનાળા બાયપાસ થી નીકળી પંચાસર ચોકડી સ્મશાન ગૃહે જશે.તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
