<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

બનાવટી બોટના રજીસ્‍ટ્રેશન લાયસન્‍સ મેળવવાના કૌભાંડમાં ૫૬ આરોપી અને નવી બાવન મળી ૧૪૫ બોટ માલીક વિરૂધ્‍ધ કાર્યવાહી

દ્વારકા જિલ્લા ખાતે ત્રણ એજન્‍ટ જામનગરના એક અને ભાવનગર બે બનાવટી પેઢીનુ સંચાલન કરી બનાવટી એન્‍જીન તથા બોટના બીલ આપનાર સંચાલકો અને બોટ માલીક સહીત ૫૬ આરોપીઓને અટક કરી લીધા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧ર :..  પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ  રાજકોટ તથા  નિતેશ પાંડય  પોલીસ અધિક્ષક,  દ્વારા હાલની વર્તમાન પરીસ્‍થિતીને ધ્‍યાને લઈ દરીયાઈ સુરક્ષા વ્‍યવસ્‍થા સુનિヘુીત કરવા અને દરીયાઈ વિસ્‍તારમાં સતત પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર પ્રવળતીઓ કરતા ઇસમોને શોધી કાઢી તેઓની વિરૂધ્‍ધમાં કડક કાર્યવાહી કરવા  માર્ગદર્શન આપેલ હતું.

જે અનુસંધાને ગઈ તારીખ.૧૮/૦૬/૨૦૨૫ ના રોજ ઓખામાં આવેલ આર. કે. બંદર ખાતે માછીમારી બોટના ફિશરીઝ વિભાગને લગત કામ કરતા ખાનગી એજન્‍ટ (૧) રેહમત ફિશીંગ કન્‍સ્‍લટીંગ  શાફીન સબિરભાઈ ભટ્ટી રહે. ઓખા, ગાંધી નગરી,  તથા નં. (૨) રામદૂત ઝેરોક્ષ નામની ઓફીસ ધરાવતો સુનિલ મનસુખભાઈ નિમાવત, રહે. ઓખા, નવી નગરી,   વાળા ઉપરાંત કુલ-૯૩ બોટ માલીકો વિરૂધ્‍ધમાં ભારતીય ન્‍યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૬૧(૨), ૩૩૬(૨), ૩૩૭(૩), ૩૩૮, ૩૪૦(૨) મુજબ ઓખા મરીન પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો નોંધવામાં આવેલ હતો, આ ગુન્‍હાની તમામ પાસાઓને ધ્‍યાને લઇ ઉંડાણપુર્વક તપાસ કરી યુક્‍તિ યુક્‍તિથી અન્‍ય કુલ-૫૨ બોટના બનાવટી દસ્‍તાવેજોની મદદથી રજીસ્‍ટ્રેશન કરવામાં આવેલ હોવાનું શોધી કાઢેલ હતુ. હાલ કુલ- ૧૪૫ બોટ સંચાલક વિરૂધ્‍ધ  કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે તપાસમાં હજુ સુધીમાં દ્વારકા જિલ્લા ખાતે ત્રણ એજન્‍ટ, જામનગરના એક અને ભાવનગર ખાતેથી બનાવટી પેઢીનુ સંચાલન કરી બનાવટી એન્‍જીન તથા બોટના બીલ આપનાર બે સંચાલકો અને બોટ માલીક સહીત કુલ-પ૬ આરોપીઓને  અટક કરવામાં આવેલ છે.

માછીમારી બોટના રજીસ્‍ટ્રેશન સર્ટી તથા લાઈસન્‍સ બનાવવા માટે આચરેલ કૌભાંડની વિગત જોઇએ તો બોટ માલીકો દ્વારા પોતાની જુની માછીમારી બોટનુ ગેરકાયદેસર રજીસ્‍ટ્રેશન કરાવી, ફિશીંગ લાયસંસ

મેળવવા માટે સ્‍થાનીક ફિશીંગ કન્‍સલ્‍ટન્‍સીનુ કામ કરતા ખાનગી એજન્‍ટોનો સંપર્ક કરતા હતા અને ત્‍યાદબાદ ફિશીંગ કન્‍સલ્‍ટન્‍સી એજન્‍ટ દ્વારા ભાવનગરના VARNI CORPORATION, HANUMANTA ENTERPRISE અને અલંગના SHIV GLOBAL MARINE, ERAM ENTERPRISE નામની બોગસ પેઢીના માલિકો સાથે બોટની માપ સાઇઝ અને વિગતો આ બોગસ પેઢીના માલીકોને મોકલી આપતા હતા

જે વિગતોનો ઉલ્લેખ બીલમાં દર્શાવી ખોટા જી.એસ.ટી.વાળા બિલ બનાવી અને બોગસ પેઢીના માલીકો એજન્‍ટોને મોકલી આપતા હતા. જે બિલમાં (૧) નવી બોટ ખરીદ કર્યા અંગેના ખોટા જી.એસ.ટી.નંબર વાળા બનાવટી બીલ (૨) બનાવટી ઈ-વે બીલ (ટ્રાન્‍સપોટેશન), (૩) નવું એન્‍જીન ખરીદ કર્યાના જી.એસ.ટી.નંબર વાળા બનાવટી બીલ ભાવનગર ખાતેથી VARNI CORPORATION, HANUMANTA ENTERPRISE ના સંચાલક તરુણ સવાઈલાલ રાજપુરા ઉ.વ.૬૮ ધંધો. હાલ નિવળત રિટાયર્ડ જી.એમ.બી. ઓફીસ સુપ્રીટેન્‍ડેટ રહે. ૩૦૮, અરહમ એપાર્ટમેન્‍ટ, વાઘાવાડી, ભાવનગર શહેર અને અલંગના SHIV GLOBAL MARINE, ERAM ENTERPRISE ના સંચાલક અજયભાઈ સ.ઓફ પ્રવિણભાઈ બાલાભાઇ ચુડાસમા, તળપદા કોળી, ઉ.વ.૨૭, ધંધો.વેપાર, રહે.રામપરા રોડ, ગુરૂકળપા સોસાયટી, પાવઠી ગામ, તા.તળાજા, જી.ભાવનગર દ્વારકા જિલ્લા ખાતેના બોટ એજન્‍ટ ને મોકલી આપવામાં આવતા હતા આ ઉપરાંત બોટના રજીસ્‍ટ્રેશન માટે (૪) નોટરાઈઝ સોગંદનામા (૫) બોટનું નામ, એન્‍જીનના નંબર દેખાય તે રીતેના બોટ માલીક સાથેના ફોટોગ્રાફની તમામ ઙ્કક્રીયા આ એજન્‍ટો દ્વારા કમીશન પેટે કરી બોટ માલીકના એપ્‍લીકેન ફોર્મ ભરી રીયલ ક્રાફટ સોફટવેરમાં તમામ પી.ડી.એફ. ફાઇલ સ્‍વરૂપે સાચી દર્શાવી અપલોડ કરવામાં આવતી હતી

     બોટ માલીકો દ્વારા રૂપીયાના બચાવ કરવાના હેતુથી નવી બોટની ખરીદીની જગ્‍યાએ જુની બોટ પર જ નવા રજીસ્‍ટ્રી સર્ટીફિકેટ (કોલ) તથા બોટનું લાઈસન્‍સ મેળવવામાં આવતુ હતુ, પરંતુ જે બોટની ફિટનેશ યોગ્‍ય ન હોવાથી માછીમારી કરવા માટે દરિયામાં લઈ જવી જોખમી છે. આ બનાવટી દસ્‍તાવેજો પર લાખોમાં મોર્ગેજ લોન લઇ શકાય, ખોટી રીતે ઈંધણની સબસીડીનો લાભ લેવામાં આવે છે. બોટ અને એન્‍જીનના બનાવટી જી.એસ.ટી નંબર વાળા બિલ બનાવી રજીસ્‍ટ્રેશન ઙ્કક્રિયા કરવામાં આવે છે જેથી જી.એસ.ટી. ભરવી પડે નહિ,

    ભાવનગર ખાતેથી બનાવટી પેઢીના સંચાલકો (૧) તરુણભાઈ  વાઘાવાડી રોડ, ભાવનગર શહેર, જી. ભાવનગર

(૨) અજયભાઈ તળપદા કોળી, પાવઠી ગામ,

(૩) શાફીન  ભટ્ટી,

(૪) સુનિલ  નિમાવત, તા.ઓખા મંડળ, જી.દેવભૂમિ દ્વારકા.

(૫) હૈદરઅલી  બસીરભાઈ હાસમભાઈ શેખ,  સિદી, ઉ.વ.૨૯, ધંધો. ફિશરીઝ ગાર્ડ, રહે.સલાયા, ખ્‍વાજા નગર, નાયરા પેટ્રોલ પંપની પાછળ,

(૬) અસગરઅલી  હુશેનભાઈ ઇબ્રાહીમભાઈ ગંઢાર,  વાઘેર, ઉ.વ.૪૨, ધંધો.મજુરી, રહે.પંચવટી કોલોની સિક્કા

      બોટ માલીકોની વિગત મુજબ

(૧) મહંમદહુર  હમિદભાઈ ઇશાભાઈ સુરાણી,  ભડાલા, ઉં.વ.૨૧, ધંધો.માછીમાર, રહે.ઓખા, ગાંધીનગરી, હુશેની ચોક,

(૨) જાફર  અબ્‍દુલભાઈ ઓસમાણભાઈ બેતારા,  ભડાલા, ઉ.વ.૩૩, ધંધો.માછીમાર, રહે.દ્વારકા, રૂપેણ બંદર, ભાગીરથી ગંગા મંદિરની બાજુમાં,

(૩) હમીદ અબુભાઈ અલાયાભાઈ બંદરી,  ભડાલા, ઉ.વ.૪૮, ધંધો.માછીમાર, રહે.ઓખા, ગાંધીનગરી, હુશેની ચોક,

(૪) સોહીલ સુલેમાનભાઈ આલીભાઈ નારીયા,  ભડાલા, ઉ.વ.૩૧, ધંધો. માછીમાર, રહે,ઓખા, ગાંધીનગરી, દાતારી ચોક,

(૫) રફીક  આદમભાઈ હસનભાઈ જીમાની,  ભડાલા, ઉં.વ.૩૫, ધંધો.માછીમાર, રહે.ઓખા, ગાંધીનગરી, દાતારી ચોક,

(૬) અબ્‍દુલકાદર કરીમભાઈ કાદરભાઈ બેતારા, ભડાલા, ઉ.વ.૨૩, ધંધો.માછીમાર, રહે.ઓખા, આડત્રા વિસ્‍તાર, મદીના-જુમા મસ્‍જીદ સામે,

(૭) જુસબ  અબ્‍દુલભાઈ આદમભાઈ સંઘાર, વાઘેર, ઉ.વ.૪૮, ધંધો.માછીમાર, રહે.ઓખા, ગાંધીનગરી, દાતારી ચોક,

(૮) જુનસ  ઓસમાણભાઈ હાજીભાઈ સંઘાર,  વાઘેર, ઉ.વ.૪૫, ધંધો.માછીમાર, રહે.આરંભડા ગામ, ઇન્‍દીરા નગર,

(૯) મજીદ  હસનભાઈ હુશેનભાઈ સોઢા,  ભડાલા, ઉં.વ.૨૯, ધંધો.માછીમાર, રહે.આરંભડા ગામ, ઇન્‍દીરા નગર, નેવી ગેટ સામે,

(૧૦) હુશેન  અયુબભાઈ ઇશાભાઈ પાંજરી,  ભડાલા, ઉં.વ.૪૭, ધંધો.માછીમાર, રહે.બેટ દ્વારકા, પાર વિસ્‍તાર,

(૧૧) સિદ્દીક અલારખાભાઈ સિદ્દીકભાઈ લોઠીયા,  ઉ.વ.૪૪, ધંધો. માછીમાર, રહે.રૂપેણ બંદર, શાંતિનગર, હુશેની ચોક, કમાલ ચોકની બાજુમાં, વરવાળા ગામ,

૧૨) ઇબ્રાહીમ સ.ઓફ ગફારભાઈ સિદ્દીકભાઈ ઈસ્‍બાણી,  ઉ.વ.૩૯, ધંધો. માછીમાર, રહે.રૂપેણ બંદર, શાંતિનગર, હુશેની ચોક પાસે, વરવાળા ગામ, ૬૩૮૨ ૫૮૮૦૫.

(૧૩) શબીર  મુસાભાઈ અલારખાભાઈ પટેલીયા,  ઉ.વ.૩૪, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, શાંતિનગર, હુશેની ચોક પાસે, વરવાળા ગામ,

(૧૪) મુસ્‍તાક  કાસમભાઈ જાફરભાઈ પટેલીયા,  ઉં.વ.૨૪, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, શાંતિનગર, અલી ચોક પાસે, વરવાળા ગામ,

(૧૫) ઇબ્રાહીમ  અબદુલ્લાભાઈ હાજીમુસા વાઢા,  ઉ.વ.૪૫, ધંધો.માછીમાર, રહે.બેટ દ્વારકા, છછ પાળો,

(૧૬) અકબર  સુલેમાનભાઈ વલીમામદ બેતારા,  ભડાલા, ઉ.વ.૩૯, ધંધો.માછીમાર, રહે.બેટ દ્વારકા, અબોટી પાળો,

(૧૭) હમિદ ઉમરભાઈ હુશેન સપ, ભડાલા, ઉ.વ.૩૫, ધંધો.માછીમાર, રહે.બેટ દ્વારકા, અબોટી પાળો,

(૧૮) ફકીરા હારૂનભાઇ ઇશાભાઈ પટેલીયા,  ઉ.વ.૩૯, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, જામા મસ્‍જીદ પાસે, અલ અસગરી ચોક, વરવાળા ગામ,

(૧૯) સુલેમાન  હારૂનભાઇ ઇશાભાઈ પટેલીયા,  ઉ.વ.૩૬, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, જામા મસ્‍જીદ પાસે, અલ અસગરી ચોક, વરવાળા ગામ,

(૨૦) રજાક ઈબ્રાહીમભાઈ હાજીભાઈ ગંઢાર, ઉ.વ.૪૬, ધંધો.માછીમાર, રહે.સલાયા, બારલો વાસ, હબિબ ચોક,

(૨૧) કાસમ ઈસ્‍માઇલભાઈ ઇશબભાઈ પટેલીયા,  ઉ.વ.૪૭, ધંધો. માછીમાર, રહે.રૂપેણ બંદર, અલી ચોક, વરવાળા ગામ,

(૨૨) અનવર  હબીબભાઈ હુશેનભાઈ મિયાણા, ભડાલા, ઉ.વ.૩૦, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, અકબરી ચોક, ફકિરાપીરની દરગાહની બાજુમાં, વરવાળા ગામ,     .

(૨૩) અલી  મામદભાઈ ઇબ્રાહીમભાઈ વાઢા,  ભડાલા, ઉં.વ.૩૮, ધંધો.માછીમાર, રહે.આરંભડા ગામ, ઇન્‍દીરા નગર,

(૨૪) શેજાદ  અનવરભાઈ દાઉદભાઈ ગંઢાર,  ઉ.વ.૩૨, ધંધો. માછીમાર, રહે.સલાયા, બારલોવાસ, રામનું ખેતર,

(૨૫) અલ્‍તાફ  અનીશભાઈ હુશેનભાઈ પટેલીયા,  ઉ.વ.૩૨, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, નવી મસ્‍જીદની બાજુમાં, વરવાળા ગામ,

(૨૬) ઇસ્‍માઇલ  હાજીભાઈ ઇબ્રાહીમભાઈ ઉઢા,  ઉ.વ.૫૧, ધંધો.માછીમાર, રહે.પોસીત્રા ગામ, હુશેની ચોક,

(૨૭) જુસબ  સુલેમાનભાઈ ઇસ્‍માઈલભાઈ ઇસબાની,  ઉ.વ.૪૬, ધંધો. માછીમાર, રહે.રૂપેણ બંદર, કમાલ ચોક, વરવાળા ગામ,

(૨૮) હુશેનભાઈ  કરીમભાઈ મામદભાઈ બારોયા  વાઘેર, ઉ.વ.૩૭, ધંધો.માછીમારી, રહે.સાબીર મસ્‍જીદની બાજુમા સફી ડોરો સલાયા,

(૨૯) જુસબભાઈ  હાજીભાઈ રાધાભાઈ ગજણ  સંધી, ઉ.વ.૫૧, ધંધો. માછીમાર, રહે.હુશેની ચોક નાના આંબલા

(૩૦) હુશેનભાઈ  કાસમભાઈ હાજીભાઈ સંઘાર,  સંધી, ઉં.વ.૬૦, ધંધો. માછીમાર, રહે.નિશાળની બાજુમા નાના આંબલા ગામ,

(૩૧) હારૂનભાઈ  હુશેનભાઇ મામદ ભાયા,  ઉ.વ.૩૫, ધંધો.માછીમાર, રહે.સફી ડોરો ઓસમાણ જસરાયાની બાજુમા સલાયા ગામ,

(૩૨) હનીફભાઈ અબ્‍દુલભાઈ મામદભાઈ ચાવડા,  ઉ.વ.૪૨, ધંધો.માછીમાર, રહે.મસ્‍તાન દાદાની દરગાહની બાજુમાં રાજપરા ગામ,

(૩૩) હાસમભાઇ હુશેનભાઈ ઇસ્‍માઇલભાઈ પટેલીયા,  મચ્‍છીયારા, ઉ.વ.૪૦, ધંધો.માછીમાર, રહે.દાતારી ચોક રૂપેણ બંદર

(૩૪) અબ્‍દુલભાઇ  ઇબ્રાહીમભાઈ જુમાભાઈ ઇબાણી,  ઉ.વ.૫૨, ધંધો.માછીમાર, રહે.ખળી ફળીયુ ભોગાત ગામ

(૩૫) વલીમામદ  કાદરભાઈ ઈશાભાઈ વાઢા, ભડેલા, ઉ.વ.૬૦, ધંધો.માછીમારી, રહે.નવદુર્ગા ચોક બેટ દ્વારકા

(૩૬) અક્રમભાઇ  એલીયાસભાઈ ઇબ્રાહીમભાઈ સપ, મ ભડેલા, ઉ.વ.૩૨, ધંધો.માછીમાર, રહે.૨ ૩/૪ નંદગર વિસ્‍તાર બેટ દ્વારકા

(૩૭) સાલેમામદ  ઇબ્રાહીમભાઈ તૈયબભાઈ મોખા,  ભડેલા, ઉ.વ.૪૮, ધંધો.માછીમારી, રહે.ગાંધીનગરી ભુંગા ઓખા,

(૩૮) સબીરભાઈ  તાલબભાઈ હાસમભાઈ ચમડીયા,  વાઘેર, ઉ.વ.૩૨, ધંધો.માછીમારી, રહે.ભીમ પાળો સાબીર મસ્‍જીદનીબાજુ સલાયા ગામ.

(૩૯) લતીફભાઈ  હુશેનભાઈ અબ્‍દુલા હુંદડા  વાઘેર ઉ.વ. ૫૫ ધંધો.માછીમારી રહે. થરી પાળો સલાયા ગામ

(૪૦) જાવીદભાઈ  અલીમામદભાઈ દાઉદભાઈ સંઘાર,  સંધી, ઉ.વ.૪૭, ધંધો.માછીમારી, રહે.શેખપીરની દરગાહની બાજુમાં નાના આંબલા ગામ

(૪૧) કાસમભાઇ મુસાભાઈ કાસમભાઈ લુચાણી  મચ્‍છીયારા, ઉ.વ.૪૨, ધંધો.માછીમારી, રહે.કમાલ ચોક રૂપેણ બંદર દ્વારકા તા.દ્વારકા જી.દેવભુમી દ્વારકા સામે કાર્યવાહી કરવામાં આવી છે.

      આ અગાઉ અટક કરવામાં આવેલ આરોપી બોટ માલીકોની વિગત મુજબ

(૧) હમીદ  હુશેનભાઈ અલાયા સુંભણીયા, મુસ્‍લિમ વાઘેર, ઉ.વ.૪૧, ધંધો. માછીમાર, રહે.ઓખા, ભુંગા વિસ્‍તાર, ગાંધીનગરી, તા.ઓખા મંડળ, જી.દેવભૂમિ દ્વારકા.

(૨) આસિફ  રજાકભાઈ હુશેન સુંભણીયા,  વાઘેર, ઉ.વ.૨૩, ધંધો.માછીમાર, રહે.ઓખા, ભુંગા વિસ્‍તાર, ગાંધીનગરી,

(૩) રજાક  હુશેનભાઈ અલાયાભાઈ સુંભણીયા,  વાઘેર, ઉ.વ.૪૪, ધંધો.માછીમાર, રહે.ઓખા, ભુંગા વિસ્‍તાર, ગાંધીનગરી

(૪) રજાક  હુશેનભાઈ દાઉદભાઈ સંઘાર, વાઘેર, ઉ.વ.૩૪, ધંધો.માછીમાર, રહે.આરંભડા ગામ, ઇન્‍દીરા નગર

(૫) અલી  મુસાભાઈ જુસાભાઈ સુંભણીયા,  વાઘેર, ઉ.વ.૪૫, ધંધો.માછીમાર, રહે.આરંભડા ગામ, ઇન્‍દીરા નગર,

(૬) હાજી  ઇબ્રાહીમભાઈ જુમાભાઈ લૂચાણી,  ઉ.વ.૫૧, ધંધો, માછીમારી, રહે.રૂપેણ બંદર, શાંતિનગર, દાતારી ચોક પાસે, વરવાળા ગામ,

(૭) અસગર  ઇબ્રાહીમભાઈ ઉમરભાઈ ભેસલીયા,  ઉ.વ.૨૪, ધંધો, માછીમારી, રહે.રૂપેણ બંદર, છપરા બજાર, વરવાળા ગામ

(૮) આસિફ  હાસમભાઈ આમદભાઈ લુચાણી, ઉ.વ.૩૨, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, છપરા બજાર, વરવાળા ગામ

(૯) કાદર  દાઉદભાઈ સુલેમાનભાઈ રાડીયા,  ઉ.વ.૩૨, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, નવી મસ્‍જીદ પાસે, વરવાળા ગામ,  સામે કાર્યવાહી કરવામાં આવી હતી

(11:48 AM IST)